Wed,30 October 2024,7:09 am

દુલ્હન કનિકા કપૂર, સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ

  • દુલ્હન કનિકા કપૂર, સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ

બેબી ડોલ ગીત ગાઈને ફેમસ થયેલી કનિકા કપૂર તેના મંગેતર ગૌતમ સાથે 20 મેના રોજ લગ્ન કરવા જઈ રહી છે. કનિકા કપૂરના આ બીજા લગ્ન હશે. કનિકાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કનિકાની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે.
  • દુલ્હન કનિકા કપૂર, સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ
  • દુલ્હન કનિકા કપૂર, સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ
  • દુલ્હન કનિકા કપૂર, સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ