Wed,30 October 2024,7:09 am

ગોલ્ડન લહેંગા સ્ટાઇલિસ્ટ સાડીમાં હોટ લાગી રહી છે નોરા ફતેહી

  • ગોલ્ડન લહેંગા સ્ટાઇલિસ્ટ સાડીમાં હોટ લાગી રહી છે નોરા ફતેહી


નોરા ફતેહી ધ કપિલ શર્મા શોના સેટ પર જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીની સ્ટાઇલે ફેન્સને દિવાના બનાવી દીધા હતા. નોરા ગોલ્ડન સાડીમાં અપ્સરા જેવી લાગી રહી હતી. ગોલ્ડન લહેંગા સ્ટાઇલની સાડી, ખુલ્લા વાળ, મેચિંગ ઇયરિંગ્સ નોરાની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે, તેના ખૂબ વખાણ પણ થઈ રહ્યાં છે.
  • ગોલ્ડન લહેંગા સ્ટાઇલિસ્ટ સાડીમાં હોટ લાગી રહી છે નોરા ફતેહી