Wed,30 October 2024,7:09 am

ઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત

  • ઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત


ઉર્ફી જાવેદ આજકાલ રિયાલિટી શો સ્પિલટ્સવીલા 14માં જોવા મળી રહી છે. આ શોના હોસ્ટ સની લિયોની અને ટીવી એક્ટર અર્જુન બિજલાની છે. શોના નવા એપિસોડમાં ઉર્ફી જાવેદ શોર્ટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી, આ ડ્રેસ પર બંને હસી રહ્યાં હતા. સની લિયોનીને આ આઉટફિટ ઘણું પસંદ આવ્યું હતું. લિયોનીએ ઉર્ફી જાવેદના કપડાં જોઈ તેના વખાણ કર્યાં હતા. સામે ઉર્ફીએ હસતા હસતા કહ્યું તમે મારી સાથે મુકાબલો કરી શકો છો. પરંતુ મારા આઉટફીટ સાથે નહીં. કારણ કે તે હંમેશાં બીજાના વિચારોથી આગળ હોય છે.
  • ઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત
  • ઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત