Wed,30 October 2024,7:09 am

મૌની રોયે બિકીની પહેરીને લગાવી દીધી આગ

  • મૌની રોયે બિકીની પહેરીને લગાવી દીધી આગ

ટીવીથી બોલિવુડમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ મૌની રોયે બીકિની લૂકની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઇ રહી છે.દરિયાની લહેરો સાથે મસ્તી કરતી મૌની રોય ટુ પીસ કલરફૂલ બીકિની પહેરીને નજરે પડી રહી છે.
  • મૌની રોયે બિકીની પહેરીને લગાવી દીધી આગ
  • મૌની રોયે બિકીની પહેરીને લગાવી દીધી આગ