સની લિયોની તેના સિઝલિંગ ઓનસ્ક્રીન અવતાર માટે જાણીતી છે. મુંબઈમાં વરસાદ વચ્ચે સની લિયોની હોટ લુક સાથે એક ઈવેન્ટમાં પહોંચી હતી. માથાથી પગ સુધી સ્ટાઇલિશ આ અભિનેત્રી તેની અદભૂત ફેશન સેન્સથી જાણીતા છે. અભિનેત્રીનો લુક એવો હતો જે ફરી સાબિત કરી રહ્યો હતો કે સ્ટાઇલ મામલે સની લિયોનીની સામે કોઇ ટકી શકે નહીં.