નિયા શર્મા જેટલી તેના અભિનયને કારણે સમાચારોમાં રહે છે, એટલી જ તે તેની સ્પષ્ટવક્તા શૈલીને કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયાથી લઈને સ્ક્રીન પર નિયા કંઈને કંઈ કરતી રહે છે નિયા એકદમ નીડર છે.તેણે એક પછી એક ટાસ્ક પૂર્ણ કરીને રિયાલિટી શો ખતરો કે ખિલાડીની ફાઇનલમાં જગ્યા બનાવી.તેને કહ્યુ કે મને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યાને 10 વર્ષ થઈ ગયા. હું ટીવીમાં એટલી વ્યસ્ત હતી કે મને ફિલ્મોમાં જવાનો મોકો પણ ન મળ્યો.