Wed,30 October 2024,7:09 am

પિંક લહેંગામાં સારા અલી ખાન દેખાઇ રહી છે સુંદર

  • પિંક લહેંગામાં સારા અલી ખાન દેખાઇ રહી છે સુંદર

સારા અલી ખાન આ વખતે તેના નવા લુકને કારણે ચર્ચામાં છે, તેને સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટો શેર કર્યાં હતા, જેમાં તે પિંક લહેંગામાં સુંદર અને સ્ટાઇલિસ્ટ લાગી રહી છે. તેને આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઇ છે, તેના લાખો ફેન્સ આ ફોટોના દિવાના થઇ રહ્યાં છે.
  • પિંક લહેંગામાં સારા અલી ખાન દેખાઇ રહી છે સુંદર
  • પિંક લહેંગામાં સારા અલી ખાન દેખાઇ રહી છે સુંદર