Wed,30 October 2024,7:09 am

પ્રેગ્નેન્ટ પત્ની નતાશા સાથે વરુણ ધવન પહોંચ્યો ગોવા

  • પ્રેગ્નેન્ટ પત્ની નતાશા સાથે વરુણ ધવન પહોંચ્યો ગોવા

બોલિવૂડ એક્ટર વરુણ ધવને થોડા કલાકો પહેલા જ તેની પત્ની નતાશા દલાલની પ્રેગ્નન્સીના સમાચાર તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા. આ સારા સમાચાર બાદ બંને પહેલીવાર એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતા. રવિવારે જ વરુણ ધવન અને નતાશાએ ફેન્સ સાથે તેમના આવનાર બાળક વિશે સારા સમાચાર શેર કર્યા હતા. હવે આ કપલ ગોવા પહોંચ્યું છે.
  • પ્રેગ્નેન્ટ પત્ની નતાશા સાથે વરુણ ધવન પહોંચ્યો ગોવા
  • પ્રેગ્નેન્ટ પત્ની નતાશા સાથે વરુણ ધવન પહોંચ્યો ગોવા