Wed,30 October 2024,7:09 am

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ બંધાયા લગ્નના બંધનમાં

  • રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની  શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ બંધાયા લગ્નના બંધનમાં

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ ગોવામાં લગ્ન કરી લીધા છે. તેઓ શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાયા છે, આ સમયે તેમના નજીકના પરિવારજનો અને મિત્રો હાજર રહ્યાં હતા. જેકી સિંધી છે અને રકુલ પંજાબી છે, તેમની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં હતી.
  • રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની  શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ બંધાયા લગ્નના બંધનમાં
  • રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની  શીખ અને સિંધી રીતી રિવાજ મુજબ બંધાયા લગ્નના બંધનમાં