Wed,30 October 2024,7:09 am

ઐશ્વર્યા- અભિષેક હોળીના રંગે રંગાયા, મિત્રો સાથે તહેવારની કરી ઉજવણી

  • ઐશ્વર્યા- અભિષેક હોળીના રંગે રંગાયા, મિત્રો સાથે તહેવારની કરી ઉજવણી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોળીના તહેવારના રંગો જોવા મળ્યાં હતા, બચ્ચન પરિવારે પણ હોળીની ઉજવણી કરી હતી. જયા અને અમિતાભ બચ્ચને તેમના બંગલામાં હોળી રમી હતી. બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યાએ પણ મિત્રો સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.