Wed,30 October 2024,7:09 am

અનંતની દુલ્હનનો સામે આવ્યો ફર્સ્ટ લુક, રાધિકા લાગી ખૂબસુરત

  • અનંતની દુલ્હનનો સામે આવ્યો ફર્સ્ટ લુક, રાધિકા લાગી ખૂબસુરત


રાધિકા મર્ચન્ટની દુલ્હનના રૂપની તસવીર સામે આવી છે. રાધિકા મર્ચન્ટે તેના લગ્ન માટે અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો લહેંગા પસંદ કર્યો હતો. લહેંગામાં હાથીદાંતના જરદોઝી કટ-વર્ક દર્શાવવામાં આવ્યું છે.
  • અનંતની દુલ્હનનો સામે આવ્યો ફર્સ્ટ લુક, રાધિકા લાગી ખૂબસુરત