Wed,30 October 2024,7:09 am

ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન રજાઓ બાદ અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પર જોવા મળ્યાં

  • ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન રજાઓ બાદ અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પર જોવા મળ્યાં

ઐશ્વર્યા અને આરાધ્યા એક સાથે અમેરિકા ગયા હતા. બંને રજાઓ ગાળવા અમેરિકા ગયા હતા. હવે અભિષેક વગર તેની તસવીરો પણ સામે આવી છે. બંને લાંબી રજાઓ બાદ પરત ફર્યા છે. બંને મુંઇબ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા.
  • ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન રજાઓ બાદ અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પર જોવા મળ્યાં