Wed,23 October 2024,12:44 am

કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો

  • કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો


પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કડવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેના પતિ સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન પછી અભિનેત્રી પરિણીતી ચોપરાની આ બીજી કરવા ચોથ છે. અભિનેત્રીએ તેના સાસરિયાંના ઘરે કડવા ચોથનો તહેવાર ઉજવ્યો અને રાઘવ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. પરિણીતીએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા છે.
  • કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો
  • કડવા ચોથ પર પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવે આ રીતે વિતાવી રોમેન્ટિક પળો