સુરતઃ એરપોર્ટ પર સામાનની અવર જવર માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીમાં મોબાઈલના ફ્લિપ કવરમાં 10 સોનાનાં બિસ્કિટ બિનવારસી હાલતમાં મળ્યાં છે, જેની કિંમત અંદાજે 68 લાખ રૂપિયા જેટલી છે. કોઇ પેસેન્જર દ્રારા આ માહિતી કસ્ટમ અધિકારીને આપવામાં આવી હતી.
એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરતાં કોઈએ પણ તેની માલિકીનો દાવો કર્યો ન હતો.એરપોર્ટ પર વિદેશથી આવતી ફ્લાઈટ લેન્ડિંગ પછી કસ્ટમ વિભાગ દ્વારા પેસેન્જરની તપાસ કરાઇ રહી હતી, તે પહેલા જ પકડાઇ જવાના ડરથી આ સોનું કોઇએ અહીં મુકી દીધું હશે. હાલમાં સોનાની દાણચોરીને લઇને અનેક લોકો સામે કાર્યવાહી કરાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
SGST ના કોપરના વેપારીઓ પર દરોડા, 6 શહેરોમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2024-11-14 09:53:56
ગુજરાત પોલીસને મોટી સફળતા, 623 બેંક ખાતાઓ દ્વારા રૂ. 111 કરોડની છેતરપિંડીના કેસમાં ગેંગના 4 સભ્યોની ધરપકડ | 2024-11-14 08:34:17
સુરતમાં સગા પિતાએ પુત્રીની છાતીએ હાથ ફેરવ્યો, પાયજામો ઉતારીને... Gujarat Post | 2024-11-13 11:11:39
સુરતમાં પાન-માવાની પિચકારી મારનારા 5200 લોકો પાસેથી રૂ. 9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો- Gujarat Post | 2024-11-07 11:07:25