(demo pic)
મુંબઈઃ મહારાષ્ટ્રના અકોલાથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા પર સગીર છોકરા સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે. 17 વર્ષના છોકરા સાથે બનેલી આ ઘટનાએ તમામને હેરાન કરી દીધા છે. 29 વર્ષીય મહિલા પતિથી અલગ રહેતી હતી. તે તેના બહેની દીકરીને સાથે રાખતી હતી.
પોલીસના કહેવા મુજબ, મહિલા એક દાળ મિલમાં કામ કરે છે.અહીં તેની મુલાકાત એક સગીર છોકરા સાથે થઈ હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને શરીર સંબંધ બનાવવા લાગ્યા, 31 જાન્યુઆરીએ આરોપી મહિલા તેની બહેનની દીકરીને છોડીને ક્યાંક જતી રહી. 9 વર્ષની બાળકીને રડતી જોઈને પડોશીએ તેની માસીને શોધવાનું નક્કિ કર્યું. પરંતુ બે દિવસ સુધી તેની કોઈ ભાળ ન મળી. જે બાદ તે ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી.
દાળ મિલમાં તપાસ કરતાં તેની સાથે કામ કરતો 17 વર્ષીય સગીર પણ ગુમ હોવાનું જાણવા મળ્યું. 9 ફેબ્રુઆરીએ ગુમ સગીર અચાનક ઘરે પરત ફર્યો હતો.જે બાદ પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરે આપેલી માહિતીને આધારે પોલીસે મહિલાને શોધી કાઢીને તેની ધરપકડ કરી હતી.સગીરના પરિવારનજનોની ફરિયાદને આધારે પોલીસે પોસ્કે એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીરંગમે જણાવ્યું કે આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂરી થયા બાદ કોર્ટમાં રજૂ કરાશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36