ગાઝિયાંટેપઃ તુર્કી અને સિરીયામાં ત્રણ જોરદાર ભૂકંપને કારણે 2000 થી વધુ લોકોનાં મોત થયા છે. નૂરદગીથી 23 કિમી પૂર્વમાં આ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. બાદમાં પણ 7.7 અને 6ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં હતા. પ્રાથમિક વિગતો મુજબ 2 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયા છે.હજારો ઈમારતોને નુકસાન થયું છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.
યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપથી લગભગ 33 કિલોમીટર અને નુરદાગી શહેરથી લગભગ 23 કિલોમીટર દૂર હતું. મળતી માહિતી મુજબ, ભૂકંપના આંચકા સીરિયા જેટલા દૂર સુધી અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે અનેક ઈમારતો ધરાશાઇ થઇ ગઇ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે મોટાપાયે જાનહાનિ થવાની આશંકા છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ અને રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. અમે આશા રાખીએ છીએ કે અમે સાથે મળીને આ આફતને વહેલામાં વહેલી તકે અને ઓછામાં ઓછા નુકસાન સાથે દૂર કરીશું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Multiple apartment buildings have collapsed after a powerful earthquake in southern Turkey pic.twitter.com/wydrBj94RL
— BNO News (@BNONews) February 6, 2023
كارثة حقيقية في شمال غربي #سوريا عشرات الضحايا ومئات المصابين و العالقين تحت الأنقاض جراء الزلازل الذي ضرب المنطقة فجر اليوم الاثنين 6 شباط.
— الدفاع المدني السوري (@SyriaCivilDefe) February 6, 2023
الفيديو من منطقة جسر الشغور غربي #إدلب
فرقنا تعلن حالة الطوارئ لإنقاذ العالقين.#الخوذ_البيضاء pic.twitter.com/FEFRF2pOx5
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37