સુરતઃ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વખતે નવી જાહેરાત કરાઇ છે, આમ આદમી પાર્ટીમાંથી સીએમ પદનો ચહેરો કોણ હશે ? તેને લઇને ચર્ચાઓ વચ્ચે આપે નવું કેમ્પેઇન લોન્ચ કર્યું છે, જેમાં એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો છે, આ નંબર પર આપ સમર્થકો તેમના માનીતા ચહેરાની પસંદગી માટે પોતાના મંતોવ્યો આપી શકે છે, આગામી 4 નવેમ્બરે સીએમ પદના ચહેરાનું નામ જાહેર કરવામાં આવશે.
સુરત આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા મોબાઇલ નંબર પર કોઈ પણ વ્યક્તિ SMS, કોલ કે વોઇસ મેસેજથી સૂચનો મોકલી શકે છે.કેજરીવાલે કહ્યું કે ભાજપવાળાઓ જનતાને કંઇ પૂછતા નથી પરંતુ અહીં અમે જનતા કહેશે તેમને મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવીશું.
6357 000 360 નંબર પર જનતા પોતાના સૂચનો મોકલી શકે છે, આમ આદમી પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી સીએમ પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે, હવે 4 તારીખે આ નામ જાહેર કરવામાં આવશે.
27 साल के राज के बाद BJP के पास एक काम नहीं गिनाने को,AAP को गाली देने के अलावा इनके Campaign में कुछ नहीं
— AAP (@AamAadmiParty) October 29, 2022
इनके पास कोई Agenda नहीं,इन्हें क्यों Vote दें?
जनता महंगाई और बेरोज़गारी से त्रस्त। लोग Delhi-Punjab में काम देख कर बदलाव चाहते हैं
—CM @ArvindKejriwal #EkMokoKejriwalNe pic.twitter.com/W3Yo1e8Nla
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
अब Gujarat चुनेगा अपना अगला AAP का CM!
Gujarat के लोग बताएं कि उनका अगला CM कौन हो—
જમ્મુ-કાશ્મીરના નગરોટાના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ- Gujarat Post | 2024-11-01 11:57:55
વાવમાં જોવા જેવી થઇ.. પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે 24 કલાક વીજળીના બંગા ફૂંક્યાં અને ત્યારે જ વીજળી ડૂલ થઇ ગઇ | 2024-11-01 11:51:54
Crime News: દિલ્હીમાં દિવાળીના દિવસે ફટાકડાની સાથે ફાયરિંગમાં 3 લોકોનાં મોત, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના- Gujarat Post | 2024-11-01 11:48:57
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
Surat News: ક્યારે અટકશે અચાનક મોતનો આ સિલસિલો ? વધુ બે લોકોનાં મોત- Gujarat Post | 2024-10-26 09:31:21
સુરતમાં મોટું ઓપરેશન, DRI એ સ્મગલિંગનું 9 કિલો સોનું કર્યું જપ્ત | 2024-10-21 10:46:20
સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને લખ્યો પત્ર, હીરા ઉદ્યોગ માટે કરી ખાસ માંગ- Gujarat Post | 2024-10-18 10:00:48
શ્રદ્ધાંજલી... સુરતમાં 11,000 હીરાથી સ્વ.રતન ટાટાનું ભવ્ય પોટ્રેટ તૈયાર કરાયું | 2024-10-14 17:08:54
સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાતમાંથી ભાગવાની ફિરાકમાં હતો- Gujarat Post | 2024-10-11 10:49:45