અમદાવાદઃ રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબીની કાર્યવાહી ચાલી રહી છે. બાપુનગરમાં ઈએસઆઈસીની મોર્ડન જનરલ હોસ્પિટલનો સુપરવાઇઝર રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે. આ સુપરવાઈઝરે ફરિયાદીને હાઉસકિપીંગના કામ પર રાખવા અને બીજા વિભાગમાં ન બદલવા માટે આ લાંચ લીધી હતી
બાપુનગરમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ફરિયાદી પાસેથી સુપરવાઇઝર અશોકભાઈ સદાભાઈ પરમારે હાઉસકિપીંગના કામ પર રાખવા અને બીજા વિભાગમાં ન બદલવા રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકું ગોઠવી આરોપીને એસબીએ રંગે હાથ ઝડપી લીધો હતો.
બે દિવસ પહેલા છોટાઉદેપુરના નસવાડીના ફોરેસ્ટર મહેશ બારીયા લાંચ લેતા ઝડપાયો હતો. છોટાઉદેપુર ACB એ રૂપિયા 5000 ની લાંચ લેતા તેને ઝડપી પાડ્યો હતો. લાકડા લઈ જવા બાબતે ફરિયાદી પાસે લાંચ મંગાઇ હતી, આમ રાજ્યમાં એસીબીએ અનેક બાબુઓને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20