(ભાજપમાં સામેલ થયા બાદ હાર્દિકની ભાજપની ટોપી સાથેનો ફોટો)
અમદાવાદઃ કોંગ્રેસને ગુડબાય કરીને હાર્દિક પટેલ ભાજપમાં ભળી ગયો છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ 10 મીનિટ રાહ જોવડાવીને સ્ટેજ પર આવ્યાં હતા અને મીનિટોમાં જ ત્યાંથી ચાલ્યાં ગયા હતા. સ્ટેજ પર વિરમગામ બેઠકના દાવેદાર ડો.તેજશ્રીબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલને સ્થાન આપીને હાર્દિકને કટ ટુ સાઇઝ કરી દેવામાં આવ્યો હતો.
હાર્દિક ભાજપમાં સામેલ થતાં તેના પૂર્વ સાથીઓ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કટાક્ષ કરી રહ્યાં છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, જ્યાં જાય ત્યાં સંભાળીને રહે. આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો પોસ્ટ કર્યો છે. ફિલ્મ કોઈ મિલ ગયાના ઈધર ચલા મેં, ઉધર ચલા ગીત પર હાર્દિકનો વીડિયો બનાવાયો છે.લખવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા પરિવર્તન માટે સંઘર્ષનો રસ્તો કઠિન છે પરંતુ વર્ષોથી હળી મળીને મલાઈ ખાઈ રહેલી ભ્રષ્ટાચારી પાર્ટીઓના મખમલી રાહ પર લપસવાનું નક્કી છે.
भ्रष्टाचारमुक्त व्यवस्था परिवर्तन के लिए संघर्ष का रास्ता कठिन है किंतु,
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 2, 2022
सालों से मिल-बाँट कर मलाई खा रही भ्रष्टाचारी पार्टियों की मखमली राह पर फिसलना तय है। pic.twitter.com/ls7AFsMTc8
આમ આદમી પાર્ટીએ અન્ય ટ્વિટમાં લખ્યું, આંદોલનના બંને પ્રમુખ ચહેરા કમલમ્ પહોંચ્યાં પરંતુ અલગ અલગ હેતુ માટે..! એક તરફ ગોપાલભાઈ વિદ્યાર્થીઓના હિત માટે કમલમ્ પહોંચ્યાં હતા જેથી તેમને જેલવાસ ભોગવ્યો, બીજી તરફ હાર્દિક પટેલ પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે કમલમ્ પહોંચ્યો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10