(કાલી ફિલ્મની ડાયરેકટર લીનાએ ટ્વિટ કરેલી તસવીર)
ટ્વિટ કરીને લીનાએ લખ્યું, બીજે ક્યાંક
લીનાના ટ્વિટ બાદ યૂઝર્સ કરી રહ્યાં છે તેને ટ્રોલ
મુંબઈઃ કાલી ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે ડાયરેક્ટર લીના મણિમેકલઈએ નવું ટ્વિટ કર્યુ છે. જેના પર ફરીથી વિવાદ થવા લાગ્યો છે. આ ફોટામાં ભગવાન શિવ અને મા પાવર્તીનો રોલ કરી રહેલા એકટર્સને ધ્રુમપાન કરતાં બતાવવામાં આવ્યાં છે.
ફોટો ટ્વિટ કરીને લીનાએ લખ્યું, બીજે ક્યાંક... જેના પર ટ્વિટર યુઝર્સે તેને આડે હાથ લીધી છે. ટ્વિટર યૂઝર્સે લખ્યું તમે માત્ર નફરત ફેલાવી રહ્યાં છો. જ્યારે અન્ય યુઝર્સે લખ્યું, પોતાના ધર્મનું અપમાન કરવાનું બંધ કરો.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
લીનાના ટ્વિટ પર રાજનેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બીજેપી નેતા શહજાદ પુનાવાલાએ લખ્યું, આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, જાણી જોઈને ઉશ્કેરવાનો મામલો છે. હિન્દુઓને ગાળો આપવી = ધર્મનિરપેક્ષતા ? હિન્દુ આસ્થાનું અપમાન = ઉદારવાદ ? તેમણે આગળ લખ્યું, લીનાનો ઉત્સાહ એટલે વધી રહ્યો છે કે ડાબેરીઓ, કોંગ્રેસ, ટીએમસી તેને સપોર્ટ કરી રહ્યાં છે.
લીના મણિમેકલઈની ડોક્યુમેંટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરમાં દેવીને સિગરેટ પીતા બતાવાયા હતા. તેમના એક હાથમાં એલજીબીટી સમુદાયનો ઝંડો પણ નજરે પડતો હતો. વિવાદ બાદ તેમણે આ પોસ્ટ ડિલીટ કરી હતી.ફિલ્મ કાલીના વિવાદ વચ્ચે અનેક રાજ્યોમાં તેના પર એફઆઈઆર નોંધાઈ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32