અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે. GST સંબંધિત છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે લંગાના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના અને જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ડીજીજીઆઇ વિભાગની ફરિયાદ બાદ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરમાં દરોડા પાડ્યાં બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે 200થી વધુ નકલી કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા છેતરપિંડી કરવામાં સામેલ છે.આ કંપનીઓએ કરચોરી માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. GST વિભાગને મહેશ લાંગાની પત્ની અને પિતાના નામના બનાવટી દસ્તાવેજો મળ્યાં છે, આ ઉપરાંત ભાજપના ગીર સોમનાથના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડની પણ પૂછપરછ કરી છે.
નકલી બિલિંગ, બનાવટી દસ્તાવેજો
ક્રાઈમ બ્રાન્ચે એક નિવેદનમાં જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે નકલી બિલિંગ, નકલી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા સરકારને કરોડો રૂપિયાની આવકની છેતરપિંડી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહેશ લાંગાની પત્ની અને પિતાના નામે બનાવટી પેઢીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યાં છે. વધુ તપાસ માટે લાંગાની ધરપકડ કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં આ શું થવા બેઠું છે ? વડોદરા બાદ સુરતના માંગરોળમાં ગેંગરેપની ઘટનાથી હડકંપ | 2024-10-09 11:27:47
PM નૈતન્યાહુનો વીડિયો સંદેશ, નસરુલ્લાહનો ઉત્તરાધિકારી માર્યો ગયો, હિઝબુલ્લાહ પડી ગયું કમજોર | 2024-10-09 09:11:34
ફરી ભાજપ.... હરિયાણામાં 52 વર્ષ બાદ કોઈ એક પાર્ટીએ ફટકારી જીતની હેટ્રિક- Gujarat Post | 2024-10-08 20:15:32
જમ્મુ-કાશ્મીર ચૂંટણી: ભાજપનો સૌથી વધુ વોટ શેર, નેશનલ કોંગ્રેસે જીતી સૌથી વધુ બેઠકો, ઓમર અબ્દુલા બનશે સીએમ | 2024-10-08 20:13:35
DGGI ની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે અનેક મોટા માથાઓને ઝડપી લીધા, કરોડો રૂપિયાના બોગસ બિલિંગનો પર્દાફાશ | 2024-10-08 11:11:28
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન, અંદાજે 1841 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કરાયું જપ્ત | 2024-10-06 12:53:04
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18
પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી | 2024-10-05 09:28:07
CGST ના ઇન્સ્પેકટર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા, અમદાવાદની આંબાવાડી ઓફિસમાં બજાવતા હતા ફરજ | 2024-10-03 11:52:15