(હોસ્પિટલમાં હંગામો કરતાં મૃતકના પરિવારજનો)
મેઘાણીનગરના 45 વર્ષીય મહિલાની તબિયત ખરાબ થતાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા
રાત્રે ડોક્ટરોએ લોહીની બોટલ ચડાવવી પડશે તેમ કહ્યું હતુ
મૃતકના પરિવારજનોએ લોહીનો રિપોર્ટ માંગતા હોસ્પિટલ તંત્રએ ન આપ્યો
ઘટનાના પગલે હોસ્પિટલમાં અન્ય દર્દીઓ પણ ગભરાઈ ગયા
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં મહિલાને લોહીની બોટલ ચઢાવ્યાં બાદ બેદકારીના કારણે મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.સૈજપુર બોઘારોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં એક મહિલાને રાત્રે બ્લડ ચડાવવામાં આવ્યું હતું. જે બાદ આજે સવારે તેમનું નિધન થતાં પરિવારજનો વિફર્યાં હતા, હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો.
મેઘાણીનગરમાં રહેતા 45 વર્ષીય મહિલાની તબિયત લથડતાં સારવાર માટે નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. રાત્રે હોસ્પિટલમાં ડોક્ટરોએ લોહી ચઢાવવું પડશે તેમ કહ્યું હતું. જે બાદ ડોક્ટરે ઈન્જેક્શન આપ્યું હતું. લોહીનો રિપોર્ટ માંગતા આપવામાં આવ્યો નથી.
પરિવારજનોએ કહ્યું, ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે તેમ કહ્યું હતું અને બાદમાં સવારે મહિલાનું મોત થયું છે. હોસ્પિટલમાં ડોક્ટરો પાસેથી રિપોર્ટ માંગતા કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. પોલીસ રિપોર્ટ આપશે તેવો જવાબ મળી રહ્યો છે.ત્યારે પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32