Sat,16 November 2024,4:07 am
Print
header

અગનભઠ્ઠી બન્યું અમદાવાદ, 47 ડિગ્રી પર પહોંચ્યું તાપમાન- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

  • અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં આકાશમાંથી વરસી રહ્યાં છે અગનગોળા
  • અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ 

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચી ગયો છે.8 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ ગયું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતુ, રાજ્યના ઘણા શહેરોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

  • અમદાવાદ 47 ડિગ્રી
  • મહેસાણા 46 ડિગ્રી
  • ખેડા 46 ડિગ્રી
  • સાબરકાંઠા 45 ડિગ્રી
  • પંચમહાલ 45 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 45 ડિગ્રી
  • બોટાદ 45 ડિગ્રી
  • અમરેલી 45.5 ડિગ્રી
  • વડોદરા 44 ડિગ્રી
  • દાહોદ 44 ડિગ્રી
  • ભરૂચ 44 ડિગ્રી
  • બનાસકાંઠા 44 ડિગ્રી
  • નર્મદા 44 ડિગ્રી
  • મોરબી 43 ડિગ્રી
  • ગીર સોમાનાથ 42 ડિગ્રી
  • કચ્છ 42 ડિગ્રી

અમદાવાદ સહિત રાજ્યમાં આકાશમાંથી વરસતાં અગનગોળાને કારણે લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઇએ, બહાર નીકળેલા લોકો ગરમીથી બચવા સિકંજી, શેરડીનો રસ, સોડાનો સહારો લઈ રહ્યાં છે. બહાર નીકળતી વખતે મોંઢાને કપડાથી ઢાંકી દેવું જોઇએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch