Sat,16 November 2024,10:23 am
Print
header

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ભારતીયોને આપી હોળીની શુભકામનાઓ- Gujarat Post

(ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનની ફાઈલ તસવીર)

સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યું છે હોળી- ધૂળેટીનું પર્વ

ન્યૂયોર્કમાં હોળીના અવસર પર પપેટ શો અને ભારતીય નૃત્ય વર્કશોપ દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવાશે

Holi 2022: રંગોનો તહેવાર હોળી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કહેવાય છે હોળીના દિવસે મળવાથી તમામ જૂના વિવાદોનો અંત આવે છે, સંબંધોમાં સ્નેહ વધે છે.પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશના કેટલાક નેતાઓએ પણ હોળીની શુભકામના પાઠવી છે.

ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસને ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાયને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. ઓસ્ટ્રેલિયામાં લાખો ભારતીયો રહે છે.

ન્યૂયોર્કમાં સાંસ્કૃતિક સંસ્થા 'ધ કલ્ચરલ ટ્રી' હોળીના અવસર પર પપેટ શો અને ભારતીય નૃત્ય વર્કશોપ દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવશે. સંસ્થાના સ્થાપક અનુ સહગલે સાંસ્કૃતિક શિક્ષક તરીકે કાર્યક્રમની પ્રતિજ્ઞા લીધી હતી.દરમિયાન ભગવાન કૃષ્ણ અને સુદામા સાથે જોડાયેલી બાળપણની વાર્તાઓ વિશે માહિતી આપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch