Sat,16 November 2024,12:11 pm
Print
header

Big News: ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, હવે બોર્ડના લખાણ ગુજરાતીમાં લખવા પડશે- Gujarat Post

8 મહાનગરપાલિકાઓમાં પહેલા થશે અમલ 

(file photo)

અમદાવાદઃ ગુજરાતી ભાષાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરોમાં જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતીમાં લખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી કંપનીઓ, હોટલ, સ્કૂલ, મોલના બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત લખવાનો આદેશ કરાયો છે. યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ અંગેનો ઠરાવ કર્યો છે. ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા સરકારે આ નિર્ણય કર્યો છે.

પહેલા 8 મહાનગરોમાં લાગનારા બોર્ડ, સૂચના અને તમામ માહિતી માતૃભાષામાં આપવી પડશે. સરકારી કંપનીઓ, હોટલ, સ્કૂલ, મોલના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ કરાયો છે. નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch