5 થી 17 જુલાઈ સુધી ફી ભરી શકાશે
નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં TATની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સામાચાર સામે આવ્યાં છે, જેમા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક માટે TAT ની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.આ જાહેરાત મુજબ આગામી 6 ઓગસ્ટે પ્રિલિમ તેમજ 17મી સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા યોજાશે.
રાજ્યમાં માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષા યોજાયા બાદ હવે ઉચ્ચતર માધ્યમિક માટે તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક પરીક્ષાની તારીખો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે રાજ્ય પરીક્ષા બોર્ડે આગામી 6 ઓગસ્ટના રોજ પ્રિલિમ પરીક્ષા લેશે.જેમા બહુવિકલ્પ સ્વરુપે પરીક્ષા લેવામાં આવશે, મુખ્ય પરીક્ષા 17મી સપ્ટેમ્બરના રોજ લેવાશે જે વર્ણનાત્મક હશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે ચાર દિવસ બાદ એટલે કે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે, ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. તેઓ નેટ બેકિંગ દ્વાર ફી ભરી શકશે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20