Entertainment News: બોલિવૂડ સ્ટાર ગોવિંદાના પગમાં ગોળી વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો અહેવાલો મુજબ, ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ હતી. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ANIને જણાવ્યું, અભિનેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારીમાં હતા. તે બ્રિફકેસમાં તેની લાઇસન્સવાળી રિવોલ્વર રાખી રહ્યાં હતા, ત્યારે તેના હાથમાંથી પડી અને એક ગોળી નીકળી જે તેના પગમાં વાગી હતી. ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે. તે અત્યારે હોસ્પિટલમાં છે.
Actor and Shiv Sena leader Govinda has been taken to the nearest hospital after he was accidentally shot in the leg by his own revolver this morning, says a senior Mumbai Police official
— ANI (@ANI) October 1, 2024
More details awaited.
(file pic) pic.twitter.com/SBqnMcDgoA
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયો, ઠગ્સે કરી એક કરોડની છેતરપિંડી | 2024-11-21 15:25:35
આ ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન પણ સામેલ છે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહી આ 5 મોટી બાબતો | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરને લઈને કરવામાં આવ્યો આ દાવો | 2024-11-21 09:00:19
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
દિલ્હીની હવા બની ઝેરી, અહીં શ્વાસ લેવો એટલે 50 સિગારેટ પીવા બરાબર- Gujarat Post | 2024-11-19 12:03:33
આ શાકભાજી પાંદડાને કાપીને ફેંકી દેવાની ભૂલ ન કરો, તે ડાયાબિટીસ, પેશાબ અને લીવરના રોગો માટે રામબાણ છે | 2024-11-21 09:52:28
સફરજન અને જામફળ કરતાં ઘણું મીઠું અને સ્વાદિષ્ટ છે રામફળ, તમે તમારા હૃદયને ધ્યાનમાં રાખીને તેના ફાયદાઓનો આનંદ માણશો | 2024-11-20 09:35:06
હ્રદયના સ્વાસ્થ્યને સુધારવાથી લઈને સૌંદર્યના ફાયદા સુધી હરસિંગરના બીજ ખૂબ જ ઉપયોગી છે, જુઓ તેના ફાયદા | 2024-11-19 09:18:32
આ છોડના પાનનો રસ સાત દિવસમાં જડમૂળમાંથી ખતમ કરી દેશે પાઈલ્સ ! જાણો સેવન કરવાની રીત | 2024-11-18 09:41:01
આરોગ્ય માટે વરદાન, ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ફળ, પેટની ચરબી દૂર કરી શકે છે | 2024-11-17 09:18:04