(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
દિલ્હીમાં ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય
વર્ષના અંત સુધીમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી જશે
તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. દરમિયાન હવામાન વિભાગે 25 અને 26 ડિસેમ્બર માટે દિલ્હીમાં કોલ્ડ ડે અને કોલ્ડવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન, લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો થશે. એનસીઆરમાં ઠંડી અને ધુમ્મસ રહેશે. 27 ડિસેમ્બરથી તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થવા લાગશે. વર્ષના અંત સુધીમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચી જશે.
ચેન્નઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી કેટલાક કલાકો દરમિયાન તમિલનાડુના તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તંજાવુર અને તિરુવરુર જિલ્લામાં એકાંત સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. વેલ્લોર, તિરુવન્નામલાઈ, તિરુપત્તુર, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડાલોર, પેરામ્બાલુર, અરિયાલુર, તિરુચિરાપલ્લી, નીલગિરિ અને તિરુનેલવેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Visibility reduces as a layer of fog grips Delhi this morning. pic.twitter.com/dKt7w2Dsln
— ANI (@ANI) December 25, 2022
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20