Sun,08 September 2024,7:03 am
Print
header

વડોદરાઃ કોંગ્રેસના સિનિયર નેતા મૌલિન વૈષ્ણવનું નિધન- Gujarat Post

વડોદરાઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના નેતા મૌલિન વૈષ્ણવનું  ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા તા.17મી ઓગસ્ટે નીકળશે.

મૌલિન વૈષ્ણવ કોંગ્રેસના ઉચ્ચ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા. કોંગ્રેસના સ્વ.નેતા અહેમદ પટેલના એક પરિવાર જન તરીકેની આગવી ઓળખ પણ હતી. વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા અદા કરી હતી. ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે તેમજ મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી.

મૌલિન વૈષ્ણવ એક સમયે વિવાદમાં પણ આવ્યાં હતા. મોજરગામડીની જમીનમાં વીલથી ખેડૂત બની વેમાલીની જમીન ખરીદી હતી. જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch