ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં જનજીવનને માઠી અસર
વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
#WATCH | A large tree got uprooted in Egmore area of Chennai due to strong winds caused by #CycloneMandous, causing extensive damage to the adjacent fuel station. #TamilNadu pic.twitter.com/TSAFYJfAZD
— ANI (@ANI) December 10, 2022
ચેન્નઈઃ ચક્રવાતી તોફાન મૈંડુસ ગઈકાલે મોડી રાત્રે તમિલનાડુના મામલ્લાપુરમ દરિયા કિનારે ત્રાટક્યું હતું. તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ અને વાવાઝોડાને કારણે અહીં ત્રણ કલાકમાં 65 વૃક્ષો પડી ગયા હતા ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચક્રવાત મૈંડૂસે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. તે શનિવારે નબળું પડવાનું શરૂ કરશે.
ચક્રવાતને કારણે શનિવારે સવારે દક્ષિણ આંધ્ર પ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યાં અનુસાર, તિરુપતિ જિલ્લાના નાયડુપેટામાં સૌથી વધુ 281.5 મીમી વરસાદ નોંધાયો છે. વાવાઝોડું ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન કરી રહ્યું છે. અહીંના નુંગમ્બક્કમ વિસ્તારમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો જડમૂળથી ધરાશાયી થયા છે. વરસાદ અને ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થતાં અનેક ગાડીઓ દટાઈ ગઈ હતી.વાવાઝોડાએ નાનાઈમાં ઘણું નુકસાન કર્યું છે. અહીંના એગમોર વિસ્તારમાં પવનને કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી ફ્યુઅલ સ્ટેશનમાં ઘણું નુકસાન થયાના સમાચાર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20