Gujarat Post Fact Check News: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય બેટ્સમેન અને વિકેટકિપર ધ્રુવ જુરેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ જોતા સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં કેપ્ટન રોહિત શર્મા ધ્રુવ જુરેલને સલામ કરતો જોવા મળી રહ્યો છે.
તસવીર શેર કરતી વખતે ઘણા લોકો મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા પર કટાક્ષ કરી રહ્યાં છે. એક ફેસબુક યુઝરે આ તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, "#AnandMahindra જુઓ... જુરેલે શું કર્યુ છે.. ડ્રેસિંગ રૂમમાંથી નીચે આવ્યાં બાદ, કેપ્ટન રોહિત શર્માએ જુરેલને ગ્રાન્ડ સેલ્યુટથી સન્માનિત કર્યા."
Gujarat Post Fact Check News: યુઝરે આગળ લખ્યું, "હવે તમે મને કહો કે સરફરાઝ ખાન કરતા તેની ઈનિંગ્સ સારી છે કે નહીં. પરંતુ એક વ્યક્તિનું સન્માન કરવું એ બીજાનું અપમાન બની જાય છે. કદાચ તમને લાગતું હશે કે કોઈને પ્રોત્સાહિત કરવું સારી વાત છે, પરંતુ તે બીજાને નિરાશ કરવું ખોટું છે.
ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાનના પ્રદર્શનથી ખુશ થઈને આનંદ મહિન્દ્રાએ તેના 'X' હેન્ડલ પર સરફરાઝના પરિવારને મહિન્દ્રા થાર કાર ગિફ્ટ કરવાની વાત કરી હતી. પરંતુ, ધ્રુવ જુરેલના સારા પ્રદર્શન બાદ તેની તરફથી હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ બાબતને લઈને ચાહકો નારાજ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ રોહિત શર્મા અને ધ્રુવ જુરેલની આ તસવીર નકલી છે.
જો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ખરેખર ધ્રુવ જુરેલને સલામ કરી હોત તો તેના વિશે ઘણા સમાચાર પ્રકાશિત થયા હોત. અમને એવા કોઈ સમાચાર મળ્યાં નથી કે જેમાં આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા હોય, અમે ઇન્ટરનેટ અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યાં, અમે કેટલાક મોટા ન્યૂઝ પ્લેટફોર્મ પર પણ આ સમાચાર મામલે તપાસ કરી તો આ તસવીરને લઇને અમને કોઇ વિશ્વાસનીય અહેવાલ મળ્યાં નથી, જેથી આ તસ્વીર બનાવેલી અને નકલી હોવાનું સાહિત થયું છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મોદી પણ સામેલ છે, રાહુલ ગાંધીના જોરદાર પ્રહાર | 2024-11-21 15:04:57
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરની લાંચને લઇને નવો ઘટસ્ફોટ | 2024-11-21 09:00:19
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
દિલ્હીની હવા બની ઝેરી, અહીં શ્વાસ લેવો એટલે 50 સિગારેટ પીવા બરાબર- Gujarat Post | 2024-11-19 12:03:33
Fack Check: મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને નથી કહ્યાં મસીહા, વાયરલ થયેલો પત્ર નકલી છે | 2024-11-08 09:54:06
Fact Check: સિંહણનો આ વાયરલ વીડિયો ગુજરાતનો છેે, રાજસ્થાનના નામે વાઇરલ થઇ રહેલી પોસ્ટ પર વિશ્વાસ ન કરતા | 2024-10-26 10:43:26
Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય | 2024-10-15 09:53:15
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: ટોચના કમાન્ડરના મોત પર હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહ રડી પડ્યાં હોવાનો દાવો ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2024-09-27 09:48:39