કોરોના સંક્રમણના કેસ સમગ્ર દેશમાં ઘટી ગયા છે, ત્યારે મુંબઈથી ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે.
મુંબઈઃ કોરોનાના XE વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો છે.આ સાથે જ કપ્પા વેરિઅન્ટનો પણ એક કેસ નોંધાયો છે. મુંબઈમાં અચાનક નવા વેરિઅન્ટની એન્ટ્રી થતા લોકોમા ફફડાટ ફેલાઇ ગયો છે, આ અંગે બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે, ઓમિક્રોન XE વેરિઅન્ટનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં જોવા મળ્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે ટેસ્ટ કરાયેલા 376 સેમ્પલમાંથી 230 મુંબઈના રહેવાસી હતા.જિનોમ સિક્વન્સિંગ લેબમાં ટેસ્ટિંગની આ 11મી બેચ હતી. જેમાં એક XE વેરિઅન્ટ છે જ્યારે એક કપ્પા વેરિઅન્ટનો કેસ છે. બંને નવા વેરીયંટના દર્દીની સ્થિતિ ગંભીર નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય પેનડેમિક નિષ્ણાંતે ભારતને હવે કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યો છે. ત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. મુંબઈમાં હાલમાં જ માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. ત્યારે આ પ્રકારના નવા વેરિઅન્ટ જોવા મળતા લોકોમા ફફડાટ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32