(ફાઈલ તસવીર)
12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી
12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં આ વર્ષે લેવાનારી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા જાહેર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં માટે આગળની એડમિશન પ્રક્રિયા પણ ઝડપી બનશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયો, ઠગ્સે કરી એક કરોડની છેતરપિંડી | 2024-11-21 15:25:35
આ ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન પણ સામેલ છે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહી આ 5 મોટી બાબતો | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
ગુજરાતના નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ, 24 દિવસમાં 18 હત્યાઓઃ કોંગ્રસ | 2024-11-18 18:26:01
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
Breaking News: જૂની પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર, સરકારે પાસ કર્યો આ ઠરાવ | 2024-11-08 19:46:52
વાવ પેટા ચૂંટણીમાં જામી રહ્યો છે રંગ, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે 2027 ચૂંટણીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-07 11:01:05
દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક | 2024-11-04 15:48:22