અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ દિવસ બાદ આજે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ હતી. જેમાં ચૂંટણી લડવા લોકોનો રાફડો ફાટ્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકા માટે 2037 લોકોએ ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ ઉમેદવારો નરોડા વિધાનસભા અંતર્ગત આવતાં કુબેરનગર વોર્ડમાં નોંધાયા હતા. આ વોર્ડમાં 102 લોકો ભાજપમાંથી ચૂંટણી લડવા માંગે છે. જ્યારે સરાદારનગર વોર્ડમાંથી પણ 100 લોકો બીજેપીમાંમાંથી ચૂંટણી લડવા ઇચ્છે છે.
અમદાવાદમાં વટવા વિધાનસભા અંતર્ગત આવતા વસ્ત્રાલમાં 40, વટવામાં 31, રામોલ, હાથીજણમાં 38 લોકોએ ચૂંટણી લડવાની માંગ કરી છે. નિકોલ વિધાનસભામાં વિરાટનગરમાં 52 અને ઓઢવમાં 49 લોકોએ, નરોડા વિધાનસભામાં સરદારનગરમાં 100, નરોડા માં 67, કુબેરનગરમાં 102, ઠક્કરનગર વિધાનસભામાં સૈજપુરમાં 28, ઠક્કરબાપાનગરમાં 48, ઈન્ડિયાકોલોનીમાં 61, બાપુનગર વિધાનસભામાં સરસપુર-રખિયાલમાં 57, બાપુનગરમાં 53, દસક્રોઇ ના નિકોલ વોર્ડમાં 45 મળી અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં કુલ 771 લોકોએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે.
ઘાટલોડિયા વિધાનસભા અંતર્ગત આવતા ગોતામાં 36, ઘાટલોડિયામાં 30, થલતેજમાં 61, બોડકદેવમાં 50, વેજલપુર વિધાનસભા હેઠળ આવતાં જોધપુરમાં 50, વેજલપુરમાં 37, સરખેજમાં 35, નારણપુરા વિધાનસભા ના નવા વાડજમાં 48, નારણપુરમાં 34, સ્ટેડિયમમાં 28, સાબરમતી વિધાનસભામાં ચાંદલોડિયામાં 41, સાબરમતીમાં 45, રાણીપમાં 44, ગાંધીનગર દક્ષિણના ચાંદખેડામાં 40 મળી ગાંધીનગર લોકસભા માં કુલ 579 લોકોએ ચૂંટણી માટે દાવેદારી કરી છે.
અમરાઈવાડી વિધાનસભા અંતર્ગત આવતાં ઈન્દ્રપુરીમાં 36, ભાઈપુરા-હાઈકેશ્વરમાં 32, અમરાઈવાડીમાં 50, દરિયાપુર વિધાનસભા હેઠળ આવતાં શાહપુરમાં 34, દરિયાપુરમાં 33, જમાલપુર-ખાડિયા વિધાનસભાના બહેરામપુરામાં 27, ખાડિયામાં 24, જમાલપુરમાં 15, મણિનગર વિધાનસભાના ખોખરામાં 49, મણિનગરમાં 39, ઇસનપુર માં 48, લાંભામાં 40, દાણીલીમડા વિધાનસભામાં ગોમતીપુરમાં 44, દાણીલીમડામાં 26, અસારવા વિધાનસભા ના શાહીબાગમાં 47, અસારવામાં 41, એલીસબ્રિજ વિધાનસભામાં નવરંગપુરામાં 35, પાલડીમાં 30, વાસણમાં 37 મળી અમદાવાદ પશ્ચિમ લોકસભામાં કુલ 687 લોકોએ દાવેદારી નોંધાવી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં ગર્ભવતી મહિલાની ઘાતકી હત્યા, સાસુએ તેના શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા | 2024-11-18 09:16:54
ખડગેએ કહ્યું RSS અને ભાજપ ઝેરીલા, આ ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
પોરબંદર ડ્રગ્સઃ દાઉદના નજીકના હાજી સલીમે ISIના ઈશારે ભારત મોકલ્યો હતો આ જથ્થો | 2024-11-18 08:39:04
નોઈડામાંથી રૂ.4 કરોડનું ગૌમાંસ ઝડપાયું, 5 લોકોની ધરપકડ | 2024-11-18 08:21:53
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58