ભાવનગરઃ લાખો વિદ્યાર્થીઓ માટે હીરો બની ગયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ફરી એક વખત સાચા સાબિત થયા છે, તેમને થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતીઓની પરીક્ષામાં ડમી ઉમેદવારોની વાત કરી હતી, જે સાચી સાબિત થઇ છે અને ભાવનગર એલસીબીએ આ મામલે 36 ઉમેદવારો અને તેમની જગ્યાએ બેસનારા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે, ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
અંદાજે 13 થી 15 લાખ રૂપિયા આપીને બેસાડાતા હતા ડમી ઉમેદવારો
સરકારી ભરતીમાં ડમીકાંડના કૌભાંડથી અનેકના ભવિષ્ય બગડ્યાં
વર્ષ 2012 થી 2023 વચ્ચે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ, તેમાં હજુ અનેક ઉમેદવારોના નામો આવી શકે છે, લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરનારા કૌભાંડીઓ સામે કાર્યવાહી જરૂરી છે
યુવરાજસિંહે જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ જ આ માહિતી આપી હતી, આ પરીક્ષામાં પણ ડમી ઉમેદવારો બેસવાના હોવાનો ઘટસ્ફોટ કરીને તંત્રને પડકાર ફેંકયો હતો. જો કે તે વખતે યુવરાજસિંહ ખોટા હોવાના આક્ષેપો લગાવાયા હતા, પરંતુ પોલીસની કાર્યવાહી બાદ સાબિત થયું છે કે યુવરાજસિંહ લાખો ઉમેદવારોના હિત માટે જ લડી રહ્યાં છે.
આરોપીઓના નામો
- મિલન ઘુઘાભાઈ બારૈયા, તળાજા
- શરદકુમાર ભાનુશંકર પનોત રહે.દિહોર, તળાજા
- પ્રકાશ કરસનભાઈ દવે, પીપીરલા તળાજા
- બળદેવ રમેશભાઈ રાઠોડ, દિહોર, તળાજા
- પ્રદીપ નંદલાલભાઈ બારૈયા, સિહોર
- કવિત રાવ, ભાવનગર
- ભાવેશ રમેશભાઈ જેઠવા, પીપરલા, તળાજા
- રાજપરા દિહોર, તળાજા
- રાજ ગીગાભાઈ ભાલીયા, ભાવનગર
- હિતેશ બાબુભાઈ, ભાવનગર
- રાહુલ, બોટાદ
- પાર્થ ઈશ્વરભાઈ જાની
- રમણીક મથુરામભાઈ જાની, ભાવનગર
- ભાર્ગવ કનુભાઈ બારૈયા, તળાજા
- વિમલ બટુકભાઈ જાની, દિહોર
- મહેશ લાભશંકરભાઈ લાઘવા, મહુવા
- અંકિત લકુમ રહે.ભાવનગર
- કૌશિક મહાશંકર જાની, ભાવનગર
- જયદીપ બાબુભાઈ ભેડા, ભાવનગર
- ભગીરથ અમૃતભાઈ પંડ્યા, ભાવનગર
- નિલેશ ઘનશ્યામભાઈ જાની, ભાવનગર
- જયદીપ ભદ્રેશભાઈ ધાંધલીયા, ભાવનગર
- અક્ષર રમેશભાઈ બારૈયા, ભાવનગર
- સંજય હરજીભાઈ પંડ્યા, ગાંધીનગર
- દિનેશ બટુકભાઈ પંડ્યા, ભાવનગર
- ભદ્રેશ બટુકભાઈ પંડ્યા, ભાવનગર
- હિતેન હરિભાઈ બારૈયા, ભાવનગર
- અભિષેક પંડ્યા, તળાજા
- કલ્પેશ પંડ્યા, તળાજા
- ચંદુભાઈ પંડ્યા, ભાવનગર
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56