અમદાવાદ: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે અનેક જગ્યાએ બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો પતી ગયો છે પરંતુ હજુ પણ ઠંડીની શરૂઆત થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી લાગે છે. જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે
હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની તીવ્રતા વધી શકે છે.
શનિવારે અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54