DRI અને CID ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન,
વલસાડઃ ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, આ વખતે ઉમરગામ GIDCમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 25 કરોડ રૂપિયાનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. DRI, સીઆઇડી ક્રાઇમ, નાર્કોટીક્સ વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને 17.33 કિલો એમડી ડ્રગ્સ, રો મટીરીયલ્સ અને મશીન જપ્ત કર્યાં છે.
સુપરવાઈઝર સહિત ત્રણ લોકોની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ
- સુપરવાઈઝર વિક્રાંત વિજય પટેલ ઉર્ફે વીકી
- કલ્પેશ પિતાંબરભાઈ દોડિયા
- અજયકુમાર મહંતો
ઉમરગામ GIDCના સેકન્ડ ફેઝમાં આવેલા પ્લોટ નંબર 404માં આવેલી સૌરવ ક્રિએશન કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની વાપી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને બાતમી મળી હતી. જે બાદ DRIની ટીમ, CID તેમજ નાર્કોટીક્સ સેલ દ્વારા સંયુક્ત ગાલા ટાઈપની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આરોપીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ અગાઉ પણ વેંચ્યું હોવાની આશંકાના એંગલની તપાસ થઇ રહી છે. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરાઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયો, ઠગ્સે કરી એક કરોડની છેતરપિંડી | 2024-11-21 15:25:35
આ ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન પણ સામેલ છે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહી આ 5 મોટી બાબતો | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
સુરતમાં ઝોલા છાપ ડોક્ટરોએ ખોલી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસે કરી કાર્યવાહી | 2024-11-19 17:42:55
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20