મુંબઈ એરપોર્ટ પર હાર્દિકે કહ્યું આ 1.50 કરોડની ઘડિયાળ, હું ટેક્સ ભરવા તૈયાર છું
(File Photo)
મુંબઈઃ દુબઇમાં આઈસીસી ટી- 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ખરાબ પ્રદર્શન બાદ સ્વદેશ પરત ફરી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કસ્ટમ વિભાગે તેની પાસેથી 5 કરોડ રૂપિયાની કિંમતની બે ઘડિયાળ જપ્ત કરી હોવાના અહેવાલ છે. હાર્દિક પંડ્યાને આ અંગે પૂછવામાં આવતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જો કે તેને કહ્યું કે ઘડિયાળની કિંમત દોઢ કરોડ છે અને હું નિયમ મુજબ ટેક્સ ભરવા તૈયાર છું.
હાર્દિક પંડ્યા પાસેથી આ ઘડિયાળનું કોઈ બિલ પણ નહોતું. જે બાદ હાર્દિક પાસેથી કસ્ટમ વિભાગે ઘડિયાળ જપ્ત કરી લીધી છે. આ મામલે તપાસ થઇ રહી છે. હાર્દિક પંડયાં ઘડિયાળોનો શોખિન છે અગાઉ પણ તેને અનેક વખત મોંઘી ઘડિયાળ ખરીદી હતી.
Customs Department seized two wrist watches worth Rs 5 crores of cricketer Hardik Pandya, on Sunday night (November 14) when he was returning from Dubai. The cricketer allegedly did not have the bill receipt of the watches: Mumbai Customs Department pic.twitter.com/tx7hCxFknH
— ANI (@ANI) November 16, 2021
નવેમ્બર 2020માં હાર્દિકના મોટાભાઈ કૃણાલ પંડ્યા પાસેથી પણ લક્ઝરી ઘડિયાળ મળી હતી, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલીજેન્સીના અધિકારીએ તેને રોક્યો હતો.જે બાદ મામલો કસ્ટમ વિભાગને સોંપીં દેવામાં આવ્યો હતો. હવે હાર્દિક પાસેથી મોંઘીદાટ ઘડિયાળ મળી આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08