અમદાવાદઃ અદાણી ગ્રૂપને લઈને હિંડનબર્ગના અહેવાલ બાદ શેરબજાર સતત તૂટી રહ્યું છે. નેગેટિવ રિપોર્ટની અસરને કારણે અદાણી ગ્રુપના શેર 25 ટકા તૂટ્યાં છે. આ રિપોર્ટ બાદ અદાણીએ 413 પેજમાં પોતાનો જવાબ આપ્યો હતો. જેમાં અદાણીએ આ ભારતનું અપમાન ગણાવ્યું છે. સામે હિંડનબર્ગે કહ્યું કે અદાણી જૂથ દ્વારા આપવામાં આવેલા જવાબો સ્પષ્ટ નથી.પ્રશ્નો ટાળવાનો પ્રયાસ કર્યો છે. હિંડનબર્ગે કહ્યું કે રાષ્ટ્રવાદની આડમાં છેતરપિંડી ટાળી શકાય નહીં. અદાણી ગ્રૂપે તેના જવાબમાં કહ્યું છે કે આ ભારત દેશ, તેની સંસ્થાઓ અને તેની વિકાસ ગાથા પર ઇરાદાપૂર્વકનો હુમલો છે.હિંડનબર્ગે 106 પાનાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં અદાણી જૂથમાં ઘણી ગંભીર ગેરરીતિઓ અને છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો છે.
હિંડનબર્ગે અદાણી જૂથના એ આરોપને ફગાવી દીધા છે કે જેમાં અદાણીએ કહ્યું છે કે તમે આ ભારત પર હુમલો કર્યો છે. હિડંનબર્ગે કહ્યું છે કે છેતરપિંડી એ છેતરપિંડી છે.
"India's future is being held back by Adani Group...," Hindenburg responds to Adani's 413 page rebuttal
— ANI Digital (@ani_digital) January 30, 2023
Read @ANI Story | https://t.co/kM7DcUvJd6#AdaniGroup #Hindenburg #ResponseOn #413pagerebuttal #HindenburgReport pic.twitter.com/77TlWX2408
હિંડનબર્ગે એમ પણ કહ્યું, અમે એ પણ માનીએ છીએ કે છેતરપિંડી એ છેતરપિંડી છે, ભલે તે વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક દ્વારા કરવામાં આવે. અદાણીની કંપનીઓમાં અનેક ગોટાળા છે. જેની તપાસ થવી જરૂરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20