દીવ: દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ લોકો ફરવા નિકળી રહ્યાં છે. ત્યારે પ્રવાસન સ્થળ દીવમાં 90 ટકા હોટલો એડવાન્સ બુકિંગને કારણે અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. દિવાળી પર ફરવા જતા પહેલા હોટલ બૂકિંગ અંગે જાણી લેજો નહી તો દીવમાં રહેવા માટે હોટલ નહીં મળે. કારણ કે મોટી સંખ્યામાં હોટલો બુક થઈ ગઈ છે. દીવમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત હોટલો હાઉસફૂલ થઈ છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી પ્રવાસન સ્થળ પરના વેપાર ધંધા ભાંગી પડ્યા હતા, પરંતુ હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા લોકો પ્રવાસન સ્થળ તરફ વળ્યાં છે.
દીવમાં અત્યારથી જ 90 ટકા હોટલમાં એડવાન્સ બુકિંગ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે.બે વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ આવતા હોવાથી હોટલ સંચાલકો પણ તેમને આવકારવા માટે આતુર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08