રાંચીઃ ઝારખંડમાં દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ કરતાં પણ વધુ ભયાનક રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. સાહિબગંજમાં બોરિયા સંથાલીમાં નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રની પાછળ માનવ અંગના ટુકડા મળ્યાં બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી હતી. અહીં એક વ્યક્તિએ કૂતરાઓને કોઇના પગ અને છાતીના ટુકડા ખાતા જોયા હતા. જે બાદ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી પતિ દિલદાર અન્સારીની ધરપકડ કરી લીધી છે. આ અંગો તેની પત્નીના હતા.
આ વ્યક્તિએ તેની 22 વર્ષની પત્ની રાબિકા પહાડીના કટરથી 12 ટુકડા કરી નાખ્યાં હતા. મૃતક ગોંડા પહારનો રહેવાસી હતો. પ્રેમ લગ્ન બાદ રાબિકા પતિ દિલદાર અન્સારી સાથે બેલટોલાના મકાનમાં રહેતી હતી.લગ્નના થોડા દિવસો બાદ તેનો પત્ની સાથે ઝઘડો થવા લાગ્યો હતો. ઝઘડાથી કંટાળીને તેણે ખતરનાક પ્લાન બનાવ્યો અને પછી તેની પત્નીની હત્યા કરી નાખી, તેના શરીરના ઈલેક્ટ્રીક કટર વડે 12 ટુકડા કરી નાખ્યા. પછી તેને આંગણવાડી કેન્દ્રની પાછળ ફેંકી દીધા. રાબિકા દિલદારની બીજી પત્ની હોવાનું બહાર આવ્યું છે.
શનિવારે સાંજે 6 વાગ્યે બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારના સંથાલી મોમીન ટોલા ખાતે સ્થિત આંગણવાડી કેન્દ્રની પાછળ મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ 12 ટુકડાઓમાં મળી આવ્યો હતો. શરીરના ભાગને કૂતરાઓ ખેંચી રહ્યાં હતા, ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. ત્યાર પછી ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમ આવી પહોંચી હતી. હાલમાં પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20