(ગુજરાત ટાઈટન્સ શમીના સમાવેશ બાદ શેર કરેલું પોસ્ટર)
આઈપીએલમાં પ્રથમ વખત રમી રહી છે ગુજરાત ટાઈટન્સ
હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ પહેલાથી થઈ ચુક્યા છે કરારબદ્ધ
બેંગ્લોરઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની (Ipl 2022) સીઝન માટે આજથી બે દિવસીય હરાજી શરૂ થઈ છે. આ વખતે બે નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સ (Gujarat titans), લખનઉ સુપર જાયન્ટ્સ (lucknow super giants) સહિત 10 ફ્રેન્ચાઇઝી ભાગ લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Mohammed shami) 6.25 કરોડ રૂપિયામાં ખરીદીને ખાતું ખોલાવ્યું છે. જે બાદ ગુજરાત ટાઇટન્સે ટ્વીટ કરી લખ્યું, શમીથી ખાતું ખોલ્યુ, બાપુ.
ગુજરાત ટાઇટન્સે શમી ઉપરાંત ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને પણ ટીમમાં સામેલ કર્યો.જેને લઈને લખ્યું સ્વાગત છે. ગુજરાત ટાઈટન્સ ટીમ પહેલાં જ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને લઈ ચૂકી છે.
ગુજરાત ટાઈટન્સ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL-2022માં પહેલી વાર રમશે આ ટીમ આ હરાજીમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરી રહી છે.ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલા એટલે કે 9 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું.
'This season will be special!
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40