20થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન
તપાસના અંતે મોટા પાયે બેનમી વ્યવહારો સામે આવવાની સંભાવના
આઈટીની રેડથી કરચોરોમાં ફફડાટ
અમદાવાદ: ગુજરાતમાં ફરીથી આજે ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ અને વડોદરામાં રિયલ એસ્ટેટ અને સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા 2 ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યાં છે. કુલ 20 જેટલી જગ્યાએ અધિકારીઓ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી ચાલી રહી છે. 100થી અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
ખુરાના ગ્રુપના સુધીર ખુરાના, આશિષ ખુરાના, વિક્રમ ખુરાનાને ત્યાં તપાસ ચાલુ
માધવ ગ્રુપના અનેક ઠેકાણાંઓ પર દરોડા
વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઇટીના આ દરોડા પડ્યાં છે. આઇટીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યાં છે. માધવ ગ્રુપ કન્સ્ટ્રકશન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે અને સોલાર સિસ્ટમમાં મોટા પાયે કામ કરે છે. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ છે. અશોક ખુરાના માધવ ગ્રુપના ડિરેક્ટર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો, ઇરાને અંધાધૂંધ ફાયરિંગ કરીને 250 જેટલા અફઘાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો દાવો | 2024-10-18 10:29:33
સાવરકુંડલા ભાજપના ધારાસભ્ચ મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખીને કરી આ રજૂઆત- Gujarat Post | 2024-10-18 10:04:28
સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને લખ્યો પત્ર, હીરા ઉદ્યોગ માટે કરી ખાસ માંગ- Gujarat Post | 2024-10-18 10:00:48
સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે, બિશ્નોઈ ગેંગના નામે સુપરસ્ટારને મળી ધમકી- Gujarat Post | 2024-10-18 09:58:00
ગુજરાતમાં ED ના દરોડા, GST કૌભાંડમાં અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ તપાસ | 2024-10-17 18:15:55
કચ્છમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રાત્રે ઉંઘમાંથી દોડીને ઘરની બહાર આવ્યાં- Gujarat Post | 2024-10-17 11:43:14
કંડલાની કેમિકલ ફેક્ટરીમાં દુર્ઘટના, ટાંકી સાફ કરવા ગયેલા 5 કામદારોનાં મોત | 2024-10-16 17:30:57
વડોદરા ગેંગરેપ કેસમાં થયો મોટો ખુલાસો, આરોપીઓના મોબાઇલમાંથી મળ્યાં અશ્લીલ વીડિયો | 2024-10-14 09:09:50
વધુ એક દુષ્કર્મ...વડોદરામાં ધોરણ-12 ની માસૂમ વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાથી હડકંપ | 2024-10-11 18:04:38
Vadodara: ભાયલી દુષ્કર્મ કેસમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલ્યાં બાદ પોલીસે લીધું આ પગલું- Gujarat Post | 2024-10-10 10:15:39
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48