સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર 5 જૂન 2022 સુધી અરજી કરી શકશે
બ્રાંચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ સેવકની 38,926 જગ્યાઓ પર ભરતી
નવી દિલ્હીઃ ભારતીય પોસ્ટ વિભાગમાં બંપર ભરતી બહાર પડી છે. ગ્રામીણ પોસ્ટ સેવક સહિત અન્ય પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. India Post GDS Recruitment 2022 માટે 5 જૂન 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોની લાયકાત અને ઉંમર અંગે તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
પોસ્ટમાં બ્રાંચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ સેવકના 38,926 ખાલી પદો પર ભરતી થશે. બ્રાંચ પોસ્ટ માસ્ટરની જગ્યાએ નોકરી માટે 12,000 રૂપિયાનું વેતન આપવામાં આવશે, અન્ય જગ્યાઓ માટે ઉમેદવારને મહિને 10,000 રૂપિયાનો પગાર અપાશે.
ભારતીય પોસ્ટમાં આ પદ પર ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવ્યાં છે.સરકારી નિયમ અનુસાર અનામત વર્ગના ઉમેદવારોની વયમાં છૂટછાટ મળશે. આ પદ પર ભરતી માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 મા ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
તમામ યોગ્ય ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે. વધારે જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ પર માહિતી આપેલી છે, ત્યારે સરકારી નોકરી ઇચ્છતા લાખો યુવાનો માટે આ એક મોટો મોકો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32