ગાંધીનગરઃ આઇપીએસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને વિશેષાધિકાર ભંગ બદલ આ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આઈપીએસ અધિકારીએ ધારાસભ્ય સાથે મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે સારું વર્તન કર્યું નથી.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને વિશેષાધિકાર ભંગના કેસમાં રાજકુમાર પાંડિયન, ADG SC-ST સેલ સામે પગલાં લેવાની માંગ કરી છે.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સિનિયર IPS રાજકુમાર પાંડિયને મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે ધારાસભ્ય સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ. મેવાણીએ કહ્યું કે રાજ્યમાં દલિતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને અમે આ અધિકારીનો સંપર્ક કર્યો હતો જેઓ એસસી-એસટી સેલના એડિશનલ ડીજી પણ છે.
મોબાઈલ ફોન રાખવાના મુદ્દે IPS ઓફિસર નારાજ
તેમણે કહ્યું કે ધારાસભ્ય પાસે મોબાઈલ ફોન હોવાથી તે ગુસ્સે થઈ ગયા હતા અને તેમને મોબાઈલ બહાર રાખવા કહ્યું હતુ, જેના પર ધારાસભ્યએ તેમને પૂછ્યું કે પોલીસ અધિકારીને મળવા સમયે મોબાઈલ ફોન ન રાખી શકાય તેવું ક્યાં લખેલું છે. તેમના સ્ટાફને ધારાસભ્ય અને તેમના સાથીદારોના મોબાઈલ ફોન લઈ લેવા કહ્યું હતું.
જે બાદ મેવાણીએ કહ્યું કે અમે દલિતોના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વાત કરવા આવ્યાં છીએ. પરંતુ તમે જે ભાષા બોલી રહ્યાં છો તે યોગ્ય નથી. મેવાણીએ કહ્યું કે પોલીસ અધિકારીએ ટી-શર્ટ પહેરીને કેમ આવ્યાં છો તેવી પણ ટિપ્પણી કરી હતી. જે યોગ્ય નથી. અધિકારીએ નિયમોનું પાલન ન કર્યું, જેના માટે મેવાણીએ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ પણ રોષ વ્યક્ત કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરને લઈને કરવામાં આવ્યો આ દાવો | 2024-11-21 09:00:19
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 12 સૈનિકો માર્યા ગયા | 2024-11-20 17:41:13
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ ! | 2024-11-20 08:34:12
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
ખડગેએ કહ્યું RSS અને ભાજપ ઝેરીલા, આ ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
ગુજરાતના નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ, 24 દિવસમાં 18 હત્યાઓઃ કોંગ્રસ | 2024-11-18 18:26:01
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
Breaking News: જૂની પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર, સરકારે પાસ કર્યો આ ઠરાવ | 2024-11-08 19:46:52
વાવ પેટા ચૂંટણીમાં જામી રહ્યો છે રંગ, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે 2027 ચૂંટણીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-07 11:01:05
દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક | 2024-11-04 15:48:22