નવી દિલ્હી: ભારતમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. આ રસી બે ડોઝની નહીં પરંતુ એક જ ડોઝની છે. ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ રસીને મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં લખ્યું,"ભારત તેની રસીની સંખ્યા વધારી છે જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ કોવિડ રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ભારત પાસે હવે 5 EUA રસીઓ છે. આ કોરોના સામે આપણા દેશની લડાઈને વધુ ઝડપી બનાવશે.
We are pleased to announce that on 7th August 2021, the Government of India issued Emergency Use Authorization (EUA) for the Johnson & Johnson #COVID19 single-dose vaccine in India, to prevent COVID in individuals 18 years of age and older: Johnson & Johnson India spokesperson pic.twitter.com/hvuMdnrhS3
— ANI (@ANI) August 7, 2021
કંપનીએ 5 ઓગસ્ટે તેની સિંગલ ડોઝ રસી માટે અરજી કરી હતી.હવે ભારતમાં પાંચ કોરોના રસીઓને ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી મળી છે. તેમાં કોવિશિલ્ડ, કોવેકસીન, સ્પુટનિક વી, મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનની રસીનો સમાવેશ થાય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58