નવી દિલ્હીઃ સુલતાનપુરી વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કારમાં આવેલા શખ્સોએ એક યુવતીને કારમાં 13 કિલોમીટર સુધી ઢસડી હતી, આ કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી પોલીસની તપાસમાં સનસનીખેજ ખુલાસા સામે આવ્યાં છે. યુવતીના મોત મામલે પોલીસનું કહેવું છે કે જ્યારે અમે મૃતક યુવતીનો રૂટ ટ્રેસ કર્યો ત્યારે ખબર પડી કે તે તેની સ્કૂટી પર એકલી ન હતી.
અકસ્માત સમયે તેની સાથે અન્ય એક યુવતી હતી. અકસ્માતમાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તે સમયે જ ઘરે ભાગી ગઇ હતી અને મૃતક યુવતીનો પગ કારમાં ફસાઈ ગયો હતો જેથી આરોપીઓએ તેને 13 કિલોમીટર સુધી ઢસેડી હતી, જેથી તેનું મોત થઇ ગયું હતુ.
હોટેલ મેનેજરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બંને યુવતીઓ વચ્ચે ઝઘડો થતો હતો. જ્યારે મેનેજરે તેમને ઝઘડો ન કરવાનું કહ્યું, ત્યારે તેઓ નીચે ગયા અને લડવા લાગ્યા, ત્યારબાદ બંને સ્કૂટી પર ગયા હતા. હોટલમાં કારમાં ગયેલા યુવકો પણ હાજર હતા, જેમની પોલીસે ધરપકડ કરી લીધી છે.
Kanjhawala death case | Both of them were arguing. When the manager told them not to fight, they went downstairs and started fighting, after which both of them went on a scooty: Hotel Manager (the hotel from where the deceased and her friend left) pic.twitter.com/Q8Rk3gVgcL
— ANI (@ANI) January 3, 2023
સુલતાનપુરી ઘટનાના પાંચ આરોપીઓએ જ્યારે કાંઝાવાલા રોડ પર જોન્ટી ગામ પાસે કાર રોકી ત્યારે તેઓએ કારમાં યુવતીને ફસાયેલી જોઈ. આરોપીએ યુવતીને કારની નીચેથી બહાર કાઢી અને ઠંડીમાં ખુલ્લામાં નીચે ફેંકી દીધી હતી. યુવતીના શરીર પર કપડા પણ બચ્યાં ન હતા.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
— ANI (@ANI) January 3, 2023
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20