(હીરાબાગની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓ)
પી પી સવાણી સ્કૂલમાં પ્રખરતા કસોટીનું આયોજન
હિન્દુઓની વસતિ ધરાવતાં વિસ્તારમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ
વિરોધ પ્રદર્શન કરતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની અટકાયત
સુરતઃ કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ (hijab row) ગુજરાત પહોંચ્યો છે. સુરતના વરાછા હીરાબાગ પી.પી.સવાણી (hirabaug p.p savani school) વિદ્યાભવન માં પ્રખરતા કસોટીનું (prakharta kasauti) આયોજન કરાયું છે. જેમાં શહેરની અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યાં છે. હિન્દુઓની વસતિ ધરાવતાં આ વિસ્તારમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ થયો છે. આ મુદ્દે હિન્દુ સંગઠનના કેટલાક આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
અહીં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો સ્કૂલની બહાર એકત્રિત થઈને વિરોધ કરતાં હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યાં છે. પોલીસે તેમની સામે પગલાં લીધા હતા.
વિરોધકર્તાઓના કહેવા મુજબ પ્રખરતા કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓ આવો ડ્રેસ પહેરીને ન આવી શકે. આ ઘટનામાં વિવાદ વધુ વકરે નહીં તેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36