Thu,14 November 2024,11:40 pm
Print
header

Breaking News- કચ્છમાં બિપરજોયની ડરામણી એન્ટ્રી, વાવાઝોડું અથડાતા આગામી 5 કલાક ચિંતાજનક

જખૌ નજીક ટકરાયું બિપરજોય વાવાઝોડું

125 કિ.મીની ઝડપથી ફૂંકાઇ રહ્યો છે પવન

આગામી 6 કલાક ચિંતાજનક રહેશે

મોડી રાત સુધી વાવાઝોડું ચિંતા વધારશે

કચ્છઃ આખરે બિપરજોય વાવાઝોડાએ કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં એન્ટ્રી કરી લીધી છે, હવામાન વિભાગે આ માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડું કિનારે ટકરાયું છે અને તેની જોરદાર અસર શરૂ થઇ ગઇ છે, પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે, જખૌ, કંડલા, મુદ્રા જેવા શહેરોમાં મોટું નુકસાન દેખાયું છે, અનેક વૃક્ષો પડી ગયા છે, મકાનોને નુકસાન દેખાઇ રહ્યું છે.

વાવાઝોડાની ગતિ 120 કિ.મી કરતા વધુ છે, અહીં પવન ફૂંકાઇ રહ્યો છે, ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, લોકોમાં ડરનો માહોલ છે, આગામી 5 કલાક કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પડકારજનક રહેશે, ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધું મોનીટરિંગ કરી રહ્યાં છે, બચાવ કાર્ય માટે જવાનો તૈનાત કરી દેવાયા છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch