(આરોપીની તસવીર)
રાહદારીની માહિતીને આધારે પોલીસે આરોપીને ઝડપ્યો
આરોપી મૂળ યુપીના ફરુખાબાદના હસનપુર ગામનો રહેવાસી
નવી દિલ્હીઃ બવાના વિસ્તારમાં લગ્નની ના પાડતા યુવકે તેની પ્રેમિકાને છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી, આ હત્યાને અંજામ આપીને આરોપી ભાગી ગયો હતો. પરંતુ એક રાહદારીએ આપેલી માહિતીને આધારે પોલીસે આરોપી ડ્રાઇવરને ઝડપી લીધો છે. તેની પાસેથી હત્યામાં વપરાયેલી છરી મળી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, બવાનાના એક રહેવાસીએ પોલીસને માહિતી આપી હતી કે શુક્રવારે મોડી રાત્રે એક યુવકે બ્લોક સેક્ટર 2 બવાનાના એક ખાલી પ્લોટમાં છરી દેખાયો હતો. આ માહિતી મળતાં જ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પોલીસકર્મી જ્યારે પહોંચ્યા ત્યારે યુવતી લોહીલુહાણ હાલતમાં પડી હતી. પોલીસ તરત જ ઘાયલ યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
શિવમ નામનો યુવક તેની બહેનના ગુમ થયાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતુ કે તેની બહેન બપોરે 3 વાગ્યાથી ગુમ હતી. તેણીની ઓળખ મૃતક દીપા (18 વર્ષ) તરીકે થઈ હતી. તે ઈન્દ્રરાજ કોલોનીમાં પરિવાર સાથે રહેતી હતી.
પોલીસ ટીમે બવાના મોટા ગોળ વિસ્તાર પાસેથી આરોપીને પકડી લીધો હતો. આરોપીની ઓળખ બવાના નિવાસી રામબીર (25) તરીકે થઈ છે. તેણે કહ્યું કે તેનું દીપા સાથે અફેર હતું. તેમના પરિવારના સભ્યો લગ્ન માટે સંમત ન હતા. તે દીપાને ભાગીને લગ્ન કરવા કહેતો હતો, પરંતુ તેણે ના પાડી. રામબીર સામાન લઈ જતો ટેમ્પો ચલાવે છે. તે મૂળ યુપીના ફરુખાબાદના હસનપુર ગામનો છે. તેની સામે અગાઉ કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ હવે તે જેલમાં પહોંચી ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32